વેજલપુર: અમદાવાદમાં હથિયાર સાથે 6 શખ્સો ઝડપાયા, પિસ્તોલ અને કારતૂસ જપ્ત, પોલીસ અધિકારી નરેશ કણઝરીયાનું નિવેદન
Vejalpur, Ahmedabad | Sep 2, 2025
અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન હથિયાર સાથે 6 શખ્સો ઝડપાયા.. રામોલ રિંગરોડ પર પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર 6 શખ્સો...