હિંમતનગર: ઇન્ડિયન કરાટે ટીમના કોચ અને કેપ્ટને હિંમતનગરના કરાટે ખિલાડીઓને માર્ગદર્શન આપ્યું
સાબરકાંઠા જિલ્લો છેલ્લા પાંચ વર્ષથી કરાટેની રમતમાં નામના મેળવી રહ્યો છે.... જો કે હવે સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓ ઇન્ટરનેશનલ રક્ષાએ રમે અને જીતે તે માટે અને તે લોકોને આ અંગે સઘન તાલીમ મળી રહે તે માટે ભારતીય કરાટે ટીમના કેપ્ટનને હિંમતનગર ખાતે બોલાવવામાં આવ્યા છે...કરાટે ની પ્રેક્ટિસ કરી રહેલા આ બાળકો અને યુવાનોએ સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે અનેક મેડલ મેળવ્યા છે જોકે તેઓએ હવે ઇન્ટરનેશનલ કક્ષાએ નજર દોડાવી છે અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ હિંમતનગર નું ન