વલ્લભીપુર: વલભીપુર તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 29 ઓક્ટોબરે યોજાશે.
તાલુકાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ તારીખ 29 10 2025 ને બુધવારના સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી વલભીપુર ખાતે યોજાનાર છે આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખિત રજૂઆત અરજદારોએ 15 10 2025 સુધી મામલતદાર કચેરી વલભીપુર ખાતે મોકલી આપવાની રહેશે.