વેજલપુર: અમદાવાદના જુહાપુરામાં ચોરીની ઘટના, જુહાપુરામાં ફ્રિજના ગોડાઉનમાંથી 20 લાખની ચોરી કરી ઈસમ ફરાર, CCTV
અમદાવાદના જુહાપુરામાં ચોરીની ઘટના સામે આવી છે.. જુહાપુરામાં આવેલ ફ્રિજના ગોડાઉનમાં લાખોની ચોરી થઈ.. સમગ્ર ઘટનાના CCTV સોમવારે 2 કલાકે સામે આવ્યા છે.. જેમાં ઈસમ ગોડાઉનના પતરાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને રૂ. 20 લાખની રોકડની ચોરી કરી હતી.. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થયો.. ત્યારે cctvના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..