દાહોદ: રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે દાહોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ તથા દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત સહયોગથી દાહોદ અનાજ માર્કેટ યાર્ડ ખાતે નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં માર્કેટ યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ તથા મજૂરવર્ગને ન