માંડવી મઢી સ્ટેટ હાઇવે નંબર 56 પરથી કોમર્શિયલ ગેસના સિલિન્ડર માં ચોરખા નું બનાવી દારૂ લાવતા બે ઇસમોને પોલીસે રૂપિયા 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય ઈસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે