પાદરા: પાદરામાં એમ. બી. ઠક્કર સરકારી શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગાળો ભાંડતા વાલીઓ દ્વારા હોબાળો
Padra, Vadodara | Aug 23, 2025
પાદરા શહેરની એમબી ઠક્કર સરકારી શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલતા વિદ્યાર્થીઓએ વાલીઓને ફરિયાદ કરતા...