અમરેલીમાં ચોરાપા ખાતે વૈજનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તિભાવનો માહોલ,ધારાસભ્ય વેકરીયાને લોકસન્માન મળ્યું
Amreli City, Amreli | Sep 14, 2025
ચોરાપા ખાતે વૈજનાથ મહાદેવ મંદિરે ધ્વજ આરોહણ, રૂદ્રાભિષેક અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે...