સીંગવડ: જનજાતિય ગૌરવ રથયાત્રાનું દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું
Singvad, Dahod | Nov 11, 2025 આજે તારીખ 11/11/2025 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં જનજાતિય ગૌરવ યાત્રામાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી.બરંડા,સાંસદ જશવંતસિંહ ભાભોર,જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી,સિંગવડ સરપંચ લખીબેન વહુનીયા, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેશભાઈ બારીયા,પૂર્વ પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા.