જામનગર: સોહમનગર ખાતે રેઝાંગલા માટી કલશ યાત્રાનું આહીર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
Jamnagar, Jamnagar | Sep 11, 2025
1962માં ચીન સામેના યુધ્ધ દરમ્યાન આહીર સમાજના 120 જેટલા જવાનો માતૃભૂમિની રક્ષા દરમ્યાન શહીદ થઈ ગયા હતા, આહીર સમાજ દ્વારા...