બોરસદ: બોરસદ તાલુકામાં વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી
Borsad, Anand | Nov 6, 2025 બોરસદના વાંછીએલ ઝારોલા કણભા કઠાણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ₹3 કરોડના ખર્ચે નિર્માણ પામશે rcc રસ્તાઓ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર થયેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં રૂ.૩.૦૦ કરોડથી વધુની રકમના આરસીસી તથા ડામર રોડનું ખાતમુહૂર્ત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું.