નડિયાદ: કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, અરજદારો દ્વારા વિવિધ આઠ પ્રશ્નો રજૂ કરાયા
Nadiad City, Kheda | Aug 28, 2025
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ઓગસ્ટ ૨૦૨૫નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો...