ગરૂડેશ્વર: નર્મદા જિલ્લામાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ₹3800 દેશી દારૂ ઝડપી પાડ્યો.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ગુજરાતના કેટલા ગામોમાં ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે ત્યારે રાજપીપળા શહેરમાં પણ કેટલાક વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોય છે અને રોડ વચ્ચે પીવા તો પણ હોય છે.