વાવ તાલુકામાં સેવા અને સમાજ હિત માટે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ વાવ હેરિટેજનો વર્ષ 2025 માટેનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો આ સમારોહ વાવ ખાતે આવેલ ગાયત્રી હાઇસ્કુલ બોર્ડિંગ ખાતે શાંતિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો આ સમારોહમાં ક્લબના નવા પદાધિકારીઓએ સત્તાવાર રીતે સંભાળ્યો હતો.જેમાં ભગવાનભાઈ વ્યાસે પ્રમુખ તરીકે લાયન ઈશ્વરભાઈ પટેલે મંત્રી તરીકે અને લાયન ડોક્ટર પ્રતાપસિંહ ખજાનચી તરીકે પદગ્રહણ કર્યું હતું.