વેજલપુર: અમદાવાદના નારોલમાં અસામાજિક તત્વોનો આતંક, શાંતિ શુક્ર ફ્લેટમાં લુખ્ખા તત્વએ કરી તોડફોડ
Vejalpur, Ahmedabad | Aug 4, 2025
અમદાવાદના નારોલમાં અસામાજિક તત્વોનો આતંક. રવિવાર રાત્રીએ 12 વાગ્યાના આસપાસ રેસીડેન્સીના ગેટની બહાર એક યુવક અપશબ્દો બોલતો...