ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મુકેશ્વર ડેમના ચાર દરવાજા ખુલ્યા હોવાનો વિડીયો વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Aug 24, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લામાં આવેલા મુકેશ્વર ડેમના ચાર દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોવાનો વિડીયો આજે રવિવારે 3:30...