લીંબડી: ટોકરાળા ગામે પાણશિણા પોલીસ ત્રાટકી ગંજીપત્તો ટિચતા જુગારીઓ ઝડપાયા, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Limbdi, Surendranagar | Aug 10, 2025
પાણશિણા પોલીસ સ્ટેશન થી 10 ઓગસ્ટ બપોરે 12 કલાકે પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી તાલુકાના ટોકરાળા ગામે તળાવની પાળ નજીક દેરી...