હિંમતનગર: પાલિકામાં આગામી 10 સપ્ટેમ્બર સુધી જન્મ મરણના દાખલા નહીં નીકળે:સોફ્ટવેર અપડેટની ચાલી રહી છે કામગીરી.
Himatnagar, Sabar Kantha | Sep 5, 2025
સામાન્ય રીતે શહેરી જનો પાલિકામાં જન્મ મરણના દાખલા લેવા માટે આવતા હોય છે પરંતુ હાલમાં હિંમતનગર નગરપાલિકા સહિત અન્ય...