જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સોમનાથ ખાતે ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી,પર્યટકોએ આયુષ નિદાન કેમ્પનો લાભ લીધો
Veraval City, Gir Somnath | Sep 23, 2025
જિલ્લા આયુર્વેદ શાખા તથા સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૦માં આયુર્વેદ દિવસની ઉજવણીની સાથે સોમનાથ પરિસર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધન્વન્તરિનું પૂજન કરાયા બાદ આયુષ નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.