મોડાસા: શ્રીજી કોલેજ મેઘરજ ખાતે પોલીસવડાની અધ્યક્ષતામાં આગામી ઇદે મિલાદ પર્વ સંદર્ભે અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ.
Modasa, Aravallis | Sep 4, 2025
અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આગામી શનિવારના રોજ મુસ્લિમ સમુદાયના ઇદે મિલાદ અને ગણપતિ મહોત્સવ...