વડોદરા દક્ષિણ: વાસણા નિલાંબર સર્કલ નજીક બિલ્ડીંગ માં આગ આગવાનો બનાવ બન્યો
શહેરના વાસણા વિસ્તારમાં આવેલા નિલામ્બર સર્કલ સ્થિત આવેલ ફોર્ચ્યુન એમ્પેરિયાના સાતમા અને છઠ્ઠા માળે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો.