અગિયાર હજાર દીવડા પ્રગટાવી પ્રારંભ થશે જેતપુર ગાદી સ્થાનનો "શતાબ્દી મહોત્સવ" સાથે ઉજવાશે દિવાળી પર્વ, ૧૧૦૦૦ દીપોત્સવ થી ઝળહળી ઉઠશે શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જાણે સ્વર્ગ નું અજવાળું પૃથ્વી પર આવી ગયું, શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર મંદીરમાં બીરાજમાન શ્રી બાળ ઘનશ્યામ મહારાજ નો શતાબ્દી મહોત્સવ ઉજવાનુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેકવિધ કાર્યક્રમો ની હારમાળા ની ગોઠવણી કરવામાં આવી છે જેમાં પ્રારંભીક કાર્યક્રમમાં