હિંમતનગર: જિલ્લાના 2 જળાશય 96 ટકા ભરાયા:100 ટકા ભરાયેલા હાથમતી જળાશયમાં પાણીની આવકમાં ઘટાડો.
Himatnagar, Sabar Kantha | Sep 14, 2025
સાબરકાંઠા જીલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ જળાશયોમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે.જિલ્લામાં બે જળાશયો 96 ટકા ભરાયા છે જયારે...