અંકલેશ્વર: પાલિકાનો નવો ચીલો રોડના ખાડા પુરાવાને બદલે જેસીબીથી કલ્ટી મારી ખેતર સમતલ કરતા હોય એમ રોડ સમતલ કરવાની મથામણ કરતી નજરે પડી
Anklesvar, Bharuch | Sep 10, 2025
અંકલેશ્વર પાલિકા જાણે રોડને ખેતર સમજી ખેતી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ ના ખાડા ના ફોટો લેતા જ ખાડા પાલિકા...