વઢવાણ: નેશનલ સ્પોર્ટ્સ નિમિત્તે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સાઇકલ રેલી યોજાઈ વઢવાણ અને પાટડીના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Wadhwan, Surendranagar | Aug 31, 2025
સુરેન્દ્રનગર ખાતે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલોથોન રેલી...