અમીરગઢ: અમીરગઢમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યુ ખેડૂતોની માગણી નહીં સ્વીકારાય ઉગ્ર આંદોલનની ચીમકી ઉંચારી
Amirgadh, Banas Kantha | Aug 5, 2025
અમીરગઢ હાઇવેથી ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા રેલી નીકાળી અને મામલતદારને રજૂઆત કરી ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા....