ઉમરાળા: ઉમરાળા ગામમાં તંત્રની પોલ ખુલી ગામ લોકો દ્વારા તંત્રથી કંટાળી ગટર લાઈન જાતે રિપેર કરી.
આજે તારીખ 3 નવેમ્બર 2025ના રોજ ઉમરાળા ગામમાં સ્થાનિક તંત્રની પોલ ખુલી જવા પામી હતી, ગામ લોકો દ્વારા પોતાની બજારોમાં સ્વ ખર્ચે ગટર લાઇન નાખી સમસ્યાનું નિવારણ કર્યું હતું , સ્વછતાના બણગા ફૂકતા ઉમરાળા ગ્રામપંચતની વાસ્તવિકતા ગામ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી.