શહેરમાં આધારપુરાવા વિનાના ૬૦૦ કિલો વાયર સાથે ૩ શખ્સો પકડાયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ.એમ. મકવાણાની સૂચનાથી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી કે, નાના વરનોરાનો સાજીદ લતીક મોખા તેના મળતીયા સાથે મળી નાના વરનોરા બાજુથી એક બોલેરો પીકઅપ લોડીંગ નંબર જીજે ૧૨ સી.ટી. ૩૮૫૧માં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરતવર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવ્યા અને તેમના કબ્જ