આ જાહેરનામા મુજબ બાંટવા ખારો ડેમ, ભાદર (વેકરી ગામ), ઓઝત (આંબલીયા ગામ), ભાદર નદી (સરાડીયા ગામ), ઓઝત નદી (કોયલાણા અને મટીયાણા ગામ), કામનાથ મંદિર પાસે આવેલ નોળી નદીમાં કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામુંતા. ૫/૧૨/૨૦૨૫ થી તા. ૨/૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.