કાંકરેજ: મામલતદાર ખાતે કિસાન સંઘ દ્વારા બનાસ નદીમાં પાણી છોડવા આવેદનપત્ર આપ્યું
કાંકરેજ તાલુકામાં કિસાન સંઘ દ્વારા આજે સોમવારે ત્રણ કલાકે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાંતીવાડા ડેમમાં પાણી આવી જવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી તાલુકામાં પાણીના ગયા હોય બનાસ નદીમાં પાણી છોડવાથી ઊંચા આવશે જેથી ખેડૂતો અને ફાયદો થશે જેથી બનાસ નદીમાં પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી હતી.