વઢવાણ: સુરેન્દ્રનગર શહેરની સગીરા સાથે લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચાર્ય ની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર શહેરની સોળ વરસની એક પરિવારની દીકરી 11 મા ધોરણમાં અભ્યાસ કરે છે ત્યારે આ સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી અને...