ભાવનગર: સોમનાથ નેશનલ હાઈવે પર ભંડારીયા નજીક બાઇક આડે ગાય ઉતરતા બાઈક ચાલકને ઈજા
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભંડારીયા ગામ નજીક બાઇક લઈને જઈ રહેલા બાઈક ચાલક આડે ગાય પડતા બાઈક ચાલક દશરથભાઈ મગનભાઈ ને ઇજ પહોંચી હતી, તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.