આણંદ શહેર: બાકરોલ સોસાયટી વિસ્તારમાં થયેલ માથાકૂટમાં આરોપીઓ સબ જેલમાં ધકેલાયા
બાકરોલ સોસાયટી વિસ્તારમાં ગત દિવસોમાં માથાકૂટ થઈ હતી અને સમગ્ર બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કસ્ટડીનો હુકમ થતા તમામને સબજેલમાં મોકલી આપ્યા હતા.