પાડલીયાની ઘટના અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી.
Palanpur City, Banas Kantha | Dec 17, 2025
અંબાજીના પાડલીયા ગામે બનેલી ઘટના અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક લોકોને મળીને પોતાની પ્રતિક્રિયા આપી છે તેમને કહ્યું કે એક તરફી કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો અમે આગળ વધીશું.
પાડલીયાની ઘટના અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી. - Palanpur City News