ધાનપુર: ધાનપુરના પેપર ગોટામાં ફોરેસ્ટ કોલોનીમાં સરકારી કોર્ટસના તાળા તૂટ્યા સરકારી બંદૂક તેમજ રૂ. 10 હજારની ચોરી
Dhanpur, Dahod | Nov 3, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 3 નવેમ્બરના રોજ સાંજના 07:00 કલાકે મળતી વિગતો અનુસાર ધાનપુરના પેપરગોટા ગામે ફોરેસ્ટ કોલેજમાં એક સરકારી ક્વોટર્સ નું તાળું તોડી તસ્કરોએડ ક્વાર્ટર્સમાંથી સરકારી બંદૂક કિંમત રૂપિયા 10,000 ની ચોરી કરી લઈ નાસી જતા ચાર મસી જવા પામી છે આ બાબતે ધાનપુર ફોરેસ્ટ ના કર્મચારી દ્વારા ધાનપુર પોલીસ કે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી હતી.