ખંભાત: રક્ષાબંધન પર્વ પર પાલિકાના સત્તાધીશોએ ભાજપાના કાઉન્સીલરને આપેલા 20-20 હજારની ઓડિયો સોશિયલ મીડીયમાં વાયરલ.
Khambhat, Anand | Aug 29, 2025
ખંભાત પાલિકાના સત્તાધીશોએ ભાજપાના કાઉન્સિલરોને રક્ષાબંધન પર્વ પર 20 20 હજાર આપ્યાની વાતચીતની વાયરલ ઓડિયોએ ભારે ચકચાર...