મહુવા: મહુવામાં કોંગ્રેસના કોર્પોરેટરોને આડેહાથ લીધા, “માટી કૌભાંડના આરોપો ખોટા”
મહુવા શહેરમાં માલણ નદીના માટી કૌભાંડ મુદ્દે રાજકીય તણાવ વધ્યો છે. કોંગ્રેસના વોર્ડ નંબર 1, 2 અને 3 ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા ઉઠાવવામાં આવેલા આક્ષેપો પર હવે પ્રતિક્રિયા સામે આવી છે. આપના નેતા વિવેક જેઠવાએ કોંગ્રેસના કોર્પોરેટરોને આડેહાથ લેતા જણાવ્યું કે, માટી વેચવાના કૌભાંડના તમામ આક્ષેપો ખોટા અને ભ્રામક છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ