સાણંદ: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ધમકી આપનારની સાંણદ પોલીસે કરી અટકાયત,પોલીસ નિવેદન
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ધમકી આપનારની અટકાયત,પોલીસ નિવેદન બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે.32 વર્ષીય શેખર ક્રિષ્ના યાદવ સાણંદ તાલુકાના નિધરાડમાં રહેતો હતો. આ મામલે સમ્રાટ ચૌધરીએ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...