Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: ધાર્મિક દબાણ દૂર કર્યાનો મામલો, વળતર મામલે ઢુંઢીયા પીર બાવા દરગાહ ટ્રસ્ટ નો ખુલાસો

Viramgam, Ahmedabad | Jun 2, 2026
ધાર્મિક દબાણ દૂર કર્યાનો મામલો, વળતર મામલે ઢુંઢીયા પીર બાવા દરગાહ ટ્રસ્ટ નો ખુલાસો વિરમગામમાં નડતરરૂપ દબાણોને પાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે ધાર્મિક દબાણો દૂર કર્યા બાબતે વળતર મામલે ઢુંઢિયા પીર બાવા દરગાહ ટ્રસ્ટનો ખુલાસો આજરોજ તારીખ 2 ના 12:00 વાગે સામે આવ્યો છે