અમદાવાદ શહેર: બોપલ હોર્ડિંગ ધરાશાયી થતા ત્રણ મજૂરના મોત મામલો, બોપલ પોલીસે બે આરોપીઓની અટકાયત
બોપલ હોર્ડિંગ ધરાશાયી થતા ત્રણ મજૂરના મોત મામલો બોપલ પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો કોન્ટ્રાક્ટર ઉમેશ સૈની અને અનિલકુમાર કહાર સામે નોંધાઈ ફરિયાદ મૃતક શ્રમિક રવિના પિતા ગયાપ્રસાદ ગૌડે નોંધાવી ફરિયાદ બંને આરોપીઓની બોપલ પોલીસે કરી ધરપકડ