તરસીંગડા ગામમાં ખરાબ રસ્તાને કારણે અકસ્માત, બાઈકમાંથી પડી વૃદ્ધને ઇજા,સારવાર માટે ખસેડાયા અમરેલી
Amreli City, Amreli | Oct 13, 2025
અમરેલી જિલ્લાના તરસીંગડા ગામમાં ખરાબ માર્ગને કારણે બાઈક અકસ્માત થયો. બાઈક પરથી પડી ગયેલા ગબરુભાઈ જમરને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા.