દિયોદર: દિયોદર પોલીસે દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપી પાડી બે ઇસમોની અટકાય કરી
દિયોદર પોલીસ ને મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ પેટ્રોલિંગ દરમિયાન બાતમી વળી થરાદ તરફથી આવતી ઇકો ગાડીને રોકાવતા ન રોકી દિયોદર તરફ ભગાડી હતી જે દિયોદર પોલિસે આખરે પીછો કરી પકડી પાડી હતી જયારે આ ગાડીના ચોર ખાના માંથી ઈંગ્લીશ દારૂ બિયર ની 421 બોટલો સાથે ઇકો ગાડી સાથે 3લાખ 10 હજાર ના મુદા માલ સાથે બે ઈસમો મહિપત સિંહ ચૌહાણ તેમજ બહા દુરસિંહ ચૌહાણ ને ઝડપી પાડી કાયદેરની કાર્યવાહી દિયોદર પોલીસ મથકે લાવી હાથ ધરી હતી