જિલ્લાના ફૂલઝર ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે થયેલ બોલાચાલી ને લઈ ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ એ આપી પ્રતિક્રિયા.
Amreli City, Amreli | Nov 11, 2025
અમરેલી જિલ્લાના ફુલજર ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે થયેલ બોલા ચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું લગ્ન પ્રસંગના ફૂલેકામાં માતમ પથરાયું હતું જે અંગ ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે બંને પક્ષે ફરિયાદ નોંધવા માં આવી છે, સાથેજ કાર ચાલક હત્યાના મુખ્ય આરોપી માણસુર વાળા ઉપર હત્યાનો ગુન્હો નિધિ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથેજ આરોપી માણસુર વાળાની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્ટ્રકશન પણ કરવામાં આવ્યું છે, તથા હત્યા બાદ જે હોટલે