સાવલી: મંજુસર પોલીસે ટુંડાવ થી અંજસર વચ્ચે છારીયા વાળી નાળમાં જુગાર રમતા 10 ઇસમોને 92,420 ના મુદ્દા બાદ સાથે અટકાયત કરી
Savli, Vadodara | Sep 3, 2025
ઓપરેશન પરાક્રમ અંતર્ગત ટુંડાવતી અંજસર વચ્ચે છાયા વાળી નાળમાં જુગાર રમતા 10 ઈસમો સામે મંજુસર પોલીસે રેડ કરી જડપી પડ્યા...