વઢવાણ: સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટ અને ડાર્ક ફિલ્મ વગરના 217 વાહન ચાલકો સામે કરી કાર્યવાહી 1.8 લાખનો દંડ વસૂલ
Wadhwan, Surendranagar | Sep 7, 2025
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર ફરતા વાહનો અને કારમાં હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી...