જૂનાગઢ: બી ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા અરજદારોએ આભાર માન્યો
જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઇલની અરજી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદારો દ્વારા કરવામાં આવી હતી જેમાં છથી વધુ અરજદારોના ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે જ્યારે અરજદારો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.