ઝાલોદ: કાળી મહુડી ખાતે મારામારી થતા 4 ઈસમો વિરૃધ્ધ ગુન્હો નોંધાયો
Jhalod, Dahod | Dec 28, 2025 આજે તારીખ 28/12/2025ના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ 27/12/2025 શનિવારના રોજ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ફરિયાદીની બુલેટ રોકી 1 આરોપીએ ફરિયાદીને ગાળો બોલી માર માર્યો હતો. માર બાબતે બીજા દિવસે પૂછવા જતા અમોને કોણ પૂછવા વાળા છો તેમ કહી ગાળો બોલી 4 ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.