જેસર: વીરપુર ગામ નજીકથી જુગાર રમતા ચાર ઝડપાયા, ગુનો દાખલ કરાયો
જેસર તાલુકાના વીરપુર ગામે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં હાર જીતનો જુગાર રમતા ચાર ઝડપાયા હતા ચારેયને ઝડપી લઇ તેમની પાસે રહેલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જેસર પોલીસ મથકમાં જુગારધારા તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરાઇ