તળાજા ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત સામાજિક અધિકારીતા શિબિર અને નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જરૂરી સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિમુબેન બાંભણીયા, માનની