ઝાલોદ: આંબા ગામે મોબાઈલ ચોરી કરનાર આરોપીને લીમડી પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો
Jhalod, Dahod | Nov 7, 2025 સમાચારની વાત કરીએ તો ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના આંબા ગામે એક મોબાઈલ ચોરના ગુનામાં પોલીસે એક આરોપીને ચોરીના મોબાઇલ સાથે ઝડપી પાડી જેલ ભેગુ કર્યો હતો જેમાં પોલીસે આરોપીને તેના ઘરે તો ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો થોડા સમય પહેલા આ મોબાઈલની ચોરી કરી હતી એમાં આરોપીને જે લીમડી ગુરુ ગોવિંદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતી જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.